તમારા દુઃખી મિત્ર કે દુઃખી વ્યક્તિને કેવી રીતે ખુશ કરવી?
ખુશીની સૌથી મહત્વની બાબત એ છે કે તમે તેને શેર કરી શકો છો. જ્યારે તમે કોઈને ખુશ કરો છો ત્યારે તમને એક અલગ જ ખુશીનો અનુભવ થાય છે અને એ ખુશીનો આનંદ પણ ખૂબ જ મીઠો હોય છે. કલ્પના કરો કે જો દરેક વ્યક્તિ પોતાની ખુશી અન્ય લોકો સાથે શેર કરી શકે તો આ દુનિયા … Read more